પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 1500m - T11 ફાઇનલ ઇવેન્ટમાં અંકુર ધામા દ્વારા પ્રાપ્ત ગોલ્ડ મેડલની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
25 OCT 2023 4:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 1500 મીટર - T11 ફાઈનલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અંકુર ધામાને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“અંકુર ધમા માટે અવિશ્વસનીય વિજય, કારણ કે તેણે એશિયન પેરા ગેમ્સમાં આ વખતે પુરુષોની 1500m - T11 ફાઇનલમાં તેનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો. આવનાર સમયમાં તેઓ વધુ ઉંચાઈઓ સર કરે.”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1970923)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu