પોસ્ટેડ ઓન:
25 OCT 2023 1:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પુષ્પેન્દ્ર સિંહને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે પુષ્પેન્દ્ર સિંહને અભિનંદન. તેમનું અસાધારણ પ્રદર્શન, ફોકસ અને જીતવાની ઇચ્છાએ આપણા રાષ્ટ્રને અપાર સન્માન અપાવ્યું છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com