પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કુપોષણ સામેની લડાઈમાં ક્રાંતિ લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર લેખ શેર કર્યો
Posted On:
24 OCT 2023 7:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુપોષણ સામેની રાષ્ટ્રની લડાઈમાં ક્રાંતિ લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ડૉ. વી.કે. પૉલનો એક સમાચાર લેખ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"કુપોષણ સામેની અમારી લડાઈમાં ક્રાંતિ લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ! ડૉ. વી.કે. પૉલનો આ એક સમજદાર લેખ છે જે દર્શાવે છે કે લક્ષિત અને કાર્યક્ષમ હસ્તક્ષેપ જમીન પર કેવી રીતે ફરક લાવી રહ્યા છે. સાથે મળીને, આપણે એક સ્વસ્થ અને મજબૂત ભારતનું નિર્માણ કરીશું."
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1970629)
Visitor Counter : 177
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam