પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પેરા એશિયન ગેમ્સમાં કોનો મેન્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ ગજેન્દ્ર સિંહને અભિનંદન પાઠવ્યા

Posted On: 24 OCT 2023 1:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરા એશિયન ગેમ્સમાં પેરા કેનોઈ મેન્સ VL2 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગજેન્દ્ર સિંહને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એક નોંધપાત્ર વિજય. પેરા કેનોઇ મેન્સ VL2 પેરા એશિયન ગેમ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગજેન્દ્ર સિંહને અભિનંદન. ભારત આ સિદ્ધિને બિરદાવે છે! આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970421) Visitor Counter : 96