પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ક્લબ થ્રો - F51 એશિયન પેરા ગેમ્સ ઇવેન્ટમાં ધરમબીર દ્વારા સિલ્વર મેડલ જીતવાની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 23 OCT 2023 5:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધરમબીરને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં ક્લબ થ્રો - F51 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એશિયન પેરા ગેમ્સમાં ક્લબ થ્રો (F51)માં સિલ્વર મેડલ જીતવા બદલ ધરમબીર પર ગર્વ છે. આ ખરેખર પ્રેરણાદાયી સિદ્ધિ છે. તેના આગળના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ.”

CB/GP/JD


(रिलीज़ आईडी: 1970255) आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam