પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં સિલ્વર જીતવા બદલ મેન્સ બ્રિજ ટીમને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
06 OCT 2023 10:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ મેન્સ બ્રિજ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારતીય મેન્સ બ્રિજ ટીમને તેમના અસાધારણ પ્રદર્શન અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન.
રાજુ તોલાની, અજય પ્રભાકર ખરે, સુમિત મુખર્જી, રાજેશ્વર તિવારી, જગ્ગી શિવદાસાની અને સંદીપ ઠકરાલે નોંધપાત્ર પુરૂષાર્થ અને સમર્પણ દર્શાવ્યા છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1965652)
મુલાકાતી સંખ્યા : 170
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam