પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ કિરણ બિશ્નોઈને મહિલા કુસ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 06 OCT 2023 6:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિરણ બિશ્નોઈને એશિયન ગેમ્સમાં મહિલા કુસ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

એશિયન ગેમ્સમાં કુસ્તીમાં વધુ ગૌરવ!

કિરણ બિશ્નોઈને મહિલા કુસ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેમના આગામી પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ. ”

CB/GP/JD



(Release ID: 1965188) Visitor Counter : 93