પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરુષોની તીરંદાજી ટીમને બિરદાવી
પોસ્ટેડ ઓન:
05 OCT 2023 9:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિષેક વર્મા, ઓજસ પ્રવિણ દેવતાલે અને પ્રથમેશ જાવકરની પુરૂષ તીરંદાજી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
"ભારતીય આર્ચર્સ બધી રીતે! કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ આપણી પુરૂષ તીરંદાજી ટીમ પર ગર્વ છે!
CB/GP/JD
(રીલીઝ આઈડી: 1964839)
મુલાકાતી સંખ્યા : 207
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam