પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં 4x400 રિલે મેન્સ ટીમ દ્વારા ગોલ્ડ મેડલની ઉજવણી કરી
પોસ્ટેડ ઓન:
04 OCT 2023 7:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મુહમ્મદ અજમલ અને રાજેશ રમેશને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં પુરુષોની 4x400 રિલે ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું
“એશિયન ગેમ્સમાં અમારી મેન્સ 4x400 રિલે ટીમ દ્વારા તેજનું કેટલું અદ્ભુત પ્રદર્શન.
મોહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મોહમ્મદ અજમલ અને રાજેશ રમેશ પર આવી શાનદાર દોડ અને ભારત માટે ગોલ્ડ પરત લાવવા બદલ ગર્વ છે. તેમને અભિનંદન.”
CB/GP/JD
(રીલીઝ આઈડી: 1964416)
મુલાકાતી સંખ્યા : 196
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada