પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહિલા બોક્સિંગ 75 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતવા બદલ લોવલિના બોર્ગોહેનને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 04 OCT 2023 7:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા બોક્સિંગ 75 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતવા બદલ લોવલિના બોર્ગોહેનને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ પોસ્ટ કર્યું હતું

@LovlinaBorgohaiને મહિલા બોક્સિંગ 75 kg વર્ગમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન.

તેણીના કૌશલ્ય અને ટેકનિકના અસાધારણ પ્રદર્શન સાથે, તેણીએ આપણા દેશને ઉજવણી કરવા માટે એક મહાન કારણ આપ્યું છે. તેણી ઊંચાઈ પ્રાપ્ત કરતી રહે અને ભારતને ગૌરવ અપાવતી રહે.”

CB/GP/JD


(રીલીઝ આઈડી: 1964400) મુલાકાતી સંખ્યા : 162