પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં મહિલા હેપ્ટાથલોન 800 મીટરમાં નંદિની અગાસરાના બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
Posted On:
01 OCT 2023 8:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નંદિની અગાસરાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલા હેપ્ટાથલોન 800 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ભારત મહિલા હેપ્ટાથલોન 800 મીટર સ્પર્ધામાં નંદિની અગાસરાના અસાધારણ બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરે છે. તે એક સંપૂર્ણ ચેમ્પિયન છે, જે રમતની ભાવના અને શ્રેષ્ઠતાને વ્યક્ત કરે છે. તેને અભિનંદન અને આગળના પ્રયત્નો માટે શુભેચ્છા.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1963051)
Read this release in:
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada