પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય બોક્સર, નિખત ઝરીનને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 01 OCT 2023 8:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બોક્સર, નિખત ઝરીનને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

ઉત્તમ @nikhat_zareenને એશિયન ગેમ્સમાં કૌશલ્ય અને નિશ્ચયના અદ્ભુત પ્રદર્શન માટે અભિનંદન, જેણે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ મેડલ તેની અતૂટ પ્રતિબદ્ધતા અને અનુશાસનનો પુરાવો છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963022) Visitor Counter : 105