પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાગરિકોને 1 ઑક્ટોબર, 2023ના રોજ શ્રમદાનમાં જોડાવા વિનંતી કરી
પોસ્ટેડ ઓન:
29 SEP 2023 10:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1લી ઑક્ટોબર 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતના ભાગ રૂપે સ્વચ્છતા પહેલ શ્રમદાનમાં જોડાવા નાગરિકોને વિનંતી કરી છે.
સ્વચ્છ ભારત અર્બન દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રી કહ્યું;
“1લી ઑક્ટોબરે સવારે 10 વાગ્યે, અમે સ્વચ્છતાની મહત્ત્વપૂર્ણ પહેલ માટે ભેગાં થઈએ છીએ.
સ્વચ્છ ભારત એ એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસની ગણતરી થાય છે. સ્વચ્છ ભવિષ્યની શરૂઆત કરવાના આ ઉમદા પ્રયાસમાં જોડાઓ.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1961904)
મુલાકાતી સંખ્યા : 236
આ રીલીઝ વાંચો:
Telugu
,
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada