પ્રધાનમંત્રીનું કાર્યાલય
50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ આશિ ચૌકસીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
27 SEP 2023 8:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં મહિલા શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શૂટર આશી ચૌકસીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અસાધારણ આશી ચૌકસીને અભિનંદન!
તેણીએ નોંધપાત્ર સંયમ અને સમર્પણ દર્શાવ્યું છે. તેઓ સતત ચમકતા રહે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપે.”
CB/GP/JD
(रिलीज़ आईडी: 1961498)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Tamil
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Telugu