પોસ્ટેડ ઓન:
27 SEP 2023 4:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ સિફ્ટ કૌર સમરા, આશી ચૌકસી અને માનિની કૌશિકની મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“અમારી સમર્પિત અને પ્રતિભાશાળી 50 મીટર રાઇફલ 3 પોઝિશનની મહિલા ટીમે એશિયન ગેમ્સમાં સારી રીતે લાયક સિલ્વર મેડલ જીત્યો છે. તેઓએ અસાધારણ પ્રતિભા દર્શાવી છે. સિફ્ટ કૌર સમરા, આશી ચૌકસી અને માનિની કૌશિકને અભિનંદન.”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com