પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રીએ વોટ્સએપ ચેનલ પર તેમની હાજરી દર્શાવી

Posted On: 19 SEP 2023 8:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે WhatsApp ચેનલમાં જોડાયા છે અને તેમણે જોડાવા માટે ચેનલની લિંક પણ શેર કરી છે.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જાણ કરી;

“આજે મારી વોટ્સએપ ચેનલ શરુ કરી. આ માધ્યમ દ્વારા જોડાયેલા રહેવા માટે આતુર છીએ! લિંક પર ક્લિક કરીને જોડાઓ.. https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F”

CB/GP/JD(Release ID: 1958897) Visitor Counter : 143