પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતમાં શિક્ષણને સમાવિષ્ટ, સંપૂર્ણ, મૂળભૂત અને ભવિષ્યવાદી બનાવવા માટે ઘડવામાં આવી છે: પ્રધાનમંત્રી શ્રી

Posted On: 05 SEP 2023 2:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની X પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુ;

"કેન્દ્રીય શિક્ષણ મંત્રી, શ્રી @dpradhanbjp, લખે છે કે કેવી રીતે વ્યાપક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતમાં શિક્ષણને સમાવિષ્ટ અને સંપૂર્ણ તેમજ મૂળભૂત અને ભવિષ્યવાદી બનાવવા માટે ઘડવામાં આવી છે... વાંચો!"

CB/GP/JD



(Release ID: 1954824) Visitor Counter : 166