પ્રધાનમંત્રીનું કાર્યાલય
Nvidiaના CEO શ્રી જેન્સન હુઆંગ પીએમને મળ્યા
प्रविष्टि तिथि:
04 SEP 2023 8:20PM by PIB Ahmedabad
Nvidiaના CEO શ્રી જેન્સન હુઆંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"@nvidia ના CEO શ્રી જેન્સન હુઆંગ સાથે ઉત્તમ મુલાકાત થઈ. અમે એઆઈની દુનિયામાં ભારતની સમૃદ્ધ સંભવિત ઓફરો વિશે વિસ્તૃત વાત કરી. શ્રી જેન્સેન હુઆંગ આ ક્ષેત્રમાં ભારતે લીધેલી પ્રગતિની પ્રશંસા કરતા હતા અને ભારતના પ્રતિભાશાળી યુવાનો વિશે સમાન રીતે ઉત્સાહિત."
CB/GP/JD
(रिलीज़ आईडी: 1954760)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Assamese
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam