પ્રધાનમંત્રીનું કાર્યાલય
મેરી માટી મેરા દેશ ગીત દરેક ભારતીયના હૃદયમાં ગૂંજી ઊઠે છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
01 SEP 2023 8:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરી માટી મેરા દેશ ગીતની પ્રશંસા કરી છે.
તેમણે X પર પોસ્ટ કર્યું
"#MeriMaatiMeraDesh ગીત દરેક ભારતીયના હૃદયમાં ગૂંજી ઊઠે છે, જે આપણને આપણા પ્રિય રાષ્ટ્ર માટે આપેલા બલિદાનોની યાદ અપાવે છે. ચાલો આપણે બધા આ અભિયાનને સફળ બનાવીએ, જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે."
CB/GP/JD
(रिलीज़ आईडी: 1954227)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Marathi
,
Bengali
,
Telugu
,
Urdu
,
English
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam