પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રખ્યાત ગ્રીક સંશોધક અને સંગીતકાર કોન્સ્ટેન્ટિનોસ કલાઈટિસ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
પોસ્ટેડ ઓન:
25 AUG 2023 10:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીક સંશોધક, સંગીતકાર અને ભારતના મિત્ર શ્રી કોન્સ્ટેન્ટિનોસ કલાઈટિસ સાથે 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ શ્રી કોન્સ્ટેન્ટિનોસ કલાઈટિસનો ભારત પ્રત્યેનો લગાવ અને ભારતીય સંગીત અને નૃત્ય પ્રત્યેનો તેમના જુસ્સાની પ્રશંસા કરી.. પ્રધાનમંત્રીએ 27 નવેમ્બર 2022 ના રોજ "મન કી બાત" ની 95મી આવૃત્તિ દરમિયાન તેમના વિશે ઉલ્લેખ કર્યો હતો.
તેઓએ ગ્રીસમાં ભારતીય સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવાની શક્યતાઓ અંગે ચર્ચા કરી.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1952433)
મુલાકાતી સંખ્યા : 216
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam