પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ચંદ્રયાન-3 ની જીત 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી શ્રી

प्रविष्टि तिथि: 23 AUG 2023 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે ચંદ્રયાન-3ની જીત 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા X પરની પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું:

“ચંદ્રયાન-3નો વિજય 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.

નવી ક્ષિતિજો અને તેનાથી આગળ!

ભારત માટે ગર્વની ક્ષણ.

CB/GP/JD


(रिलीज़ आईडी: 1951515) आगंतुक पटल : 298
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Odia , Tamil , Telugu , Kannada , Malayalam