પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લંડનના સુપ્રસિદ્ધ એબી રોડ સ્ટુડિયોમાં રાષ્ટ્રગીત રજૂ કરવા બદલ રિકી કેજની પ્રશંસા કરી

Posted On: 14 AUG 2023 9:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લંડનના સુપ્રસિદ્ધ એબી રોડ સ્ટુડિયોમાં ભારતનું રાષ્ટ્રગીત રજૂ કરવા માટે 100 પીસ બ્રિટિશ ઓર્કેસ્ટ્રા, ધ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરવા બદલ ભારતીય સંગીતકાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજની પ્રશંસા કરી હતી.

રિકી કેજના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

અદ્ભુત. તે દરેક ભારતીયને ચોક્કસપણે ગૌરવ અપાવશે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1948781) Visitor Counter : 145