પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને 'હરઘર તિરંગા'ની ભાવનામાં સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલવા કહ્યું
प्रविष्टि तिथि:
13 AUG 2023 10:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને ત્રિરંગા કરી દીધી છે. તેમણે દરેકને #HarGharTiranga ની ભાવનામાં આવું કરવા કહ્યું.
દેશ 13-15 ઓગસ્ટ વચ્ચે હર ઘર તિરંગા આંદોલનની ઉજવણી કરી રહ્યું છે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું:
"#હરઘર તિરંગા ચળવળની ભાવનામાં, ચાલો આપણે આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીએ અને આ અનોખા પ્રયાસને સમર્થન આપીએ જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1948258)
आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam