પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને 'હર ઘર તિરંગા' હેઠળ તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા કહ્યું

Posted On: 11 AUG 2023 8:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' મૂવમેન્ટ હેઠળ harghartiranga.com પર તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા જણાવ્યું છે.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“‘हर घर तिरंगा’ अभियान ने आजादी के अमृत महोत्सव में एक नई ऊर्जा भरी है। देशवासियों को इस साल इस अभियान को एक नई ऊंचाई पर ले जाना है। आइए, 13 से 15 अगस्त के बीच देश की आन-बान और शान के प्रतीक राष्ट्रीय ध्वज को फहराएं। तिरंगे के साथ harghartiranga.com पर अपनी सेल्फी भी जरूर अपलोड करें।”

“The Tiranga symbolises the spirit of freedom and national unity. Every Indian has an emotional connect with the Tricolour and it inspires us to work harder to further national progress. I urge you all to take part in the #HarGharTiranga movement between 13th to 15th August. Upload your photos with the Tiranga here... harghartiranga.com

CB/GP/JD


(Release ID: 1947979) Visitor Counter : 172