રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

પાંચ દેશોના રાજદૂતોએ રાષ્ટ્રપતિને ઓળખ પત્રો આપ્યા

પોસ્ટેડ ઓન: 19 JUL 2023 1:02PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ, આજે (19 જુલાઈ, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં ચાડ, બુરુન્ડી, ફિનલેન્ડ, અંગોલા અને ઇથોપિયાના રાજદૂતોના ઓળખપત્રો સ્વીકાર્યા. રાષ્ટ્રપતિને તેમના ઓળખપત્રો રજૂ કરનારાઓમાં નીચેના રાજદૂતો હતા:

1. મહામહિમ શ્રીમતી ડીલા લ્યુસિયન, ચાડ પ્રજાસત્તાકના રાજદૂત

2. મહામહિમ બ્રિગેડિયર જનરલ એલોયસ બિઝિન્દાવી, બરુન્ડી પ્રજાસત્તાકના રાજદૂત

3. મહામહિમ શ્રી કિમ્મો લાહદેવીર્તા, રિપબ્લિક ઓફ ફિનલેન્ડના રાજદૂત

4. મહામહિમ શ્રી ક્લેમેન્ટે પેડ્રો ફ્રાન્સિસ્કો કેમન્હા, અંગોલા પ્રજાસત્તાકના રાજદૂત

5. મહામહિમ શ્રી ડેમેકે અતાનાફુ એમ્બ્યુલો, ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇથોપિયાના રાજદૂત

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1940689) મુલાકાતી સંખ્યા : 224