પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારત એક વૈશ્વિક ઉજ્જવળ સ્થળ છે જેમાં હજુ વધુ વિકાસ કરવાની પ્રબળ ઈચ્છા છે: પ્રધાનમંત્રી શ્રી

प्रविष्टि तिथि: 16 JUL 2023 5:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેપિટલ ગ્રુપ દ્વારા લિખિત "શું ભારત આ દાયકામાં ઉભરતું બજાર બનશે?" શીર્ષકનો લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટવીટ કર્યું:

"યુવાનો અને ઉદ્યોગસાહસિકોને આ 9 મુદ્દા રસપ્રદ લાગશે. અને હા, ભારત એક વૈશ્વિક ઉજ્જવળ સ્થળ છે જેમાં હજુ વધુ વિકાસ કરવાની તીવ્ર ઈચ્છા છે!"

YP/GP/JD


(रिलीज़ आईडी: 1940018) आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam