પ્રધાનમંત્રીનું કાર્યાલય

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની ફ્રાન્સની મુલાકાત

Posted On: 14 JUL 2023 10:00PM by PIB Ahmedabad

 

અનુ. નં.

 નિષ્કર્ષ પર આવેલા દસ્તાવેજો

પ્રકાર

સંસ્થાગત સહકાર

1.

નવા રાષ્ટ્રીય સંગ્રહાલય અને મ્યુઝીયોલોજી સંબંધે સહકાર આપવા અંગે ઉદ્દેશ્ય પત્ર

ઉદ્દેશ્ય પત્ર

2.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ ફ્રાન્સના અર્થતંત્ર મંત્રાલય વચ્ચે ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહકાર બાબતે સમજૂતી કરાર (MoU)

સમજૂતી કરાર

3.

નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ફ્રાન્સના નિદેશન-જનરલ ડી'એવિએશન સિવિલ અને ભારતીય હવાઇમથક સત્તામંડળ વચ્ચે ટેકનિકલ સહકાર

સમજૂતી કરાર

4.

ભારત અને ફ્રાન્સ વચ્ચે નાગરિક ઉડ્ડયન સુરક્ષા (AVSEC) માટે ટેકનિકલ વ્યવસ્થાઓ

સમજૂતી કરાર

5.

પ્રસાર ભારતી અને ફ્રાન્સ મીડિયા મોન્ડે વચ્ચે ઉદ્દેશ્ય પત્ર

ઉદ્દેશ્ય પત્ર

6.

ઇન્વેસ્ટ ઇન્ડિયા અને બિઝનેસ ફ્રાન્સ વચ્ચે સમજૂતી કરાર (MoU)

સમજૂતી કરાર

અવકાશ ક્ષેત્રે સહકાર

7.

ભારત-ફ્રાન્સ સંયુક્ત પૃથ્વી અવલોકન મિશન ત્રિષ્ણા (TRISHNA) માટે અમલીકરણ વ્યવસ્થા

અમલીકરણ વ્યવસ્થા

8.

સમુદ્રી ક્ષેત્રમાં જાગૃતિ બાબતે ટૂંકા ગાળાના કાર્યક્રમ માટે અમલીકરણ વ્યવસ્થા

અમલીકરણ વ્યવસ્થા

9.

જોડાણ વિશ્લેષણ અને મૂલ્યાંકન સેવા: ચેતવણીઓ અને ભલામણો (CAESAR) અને જોડાણના મૂલ્યાંકન (JAC) સોફ્ટવેર માટે JAVAના એક્સર્ટ મોડ્યૂલોના ઉપયોગ બાબતે કરાર

કરાર

10.

ઇસરો અને CNES વચ્ચે લોન્ચર ક્ષેત્રમાં સંયુક્ત વિકાસને લગતી સંયુક્ત ઘોષણા

સંયુક્ત ઘોષણા

વૈજ્ઞાનિક સહકાર

11.

ભારત અને ફ્રાન્સ વચ્ચે આરોગ્ય અને ચિકિત્સા ક્ષેત્રમાં સહકાર સંબંધિત ઉદ્દેશ્ય પત્ર

ઉદ્દેશ્ય પત્ર

12.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશન ટેક્નોલોજી (NIOT), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES), ચેન્નઇ અને ઇન્સ્ટિટ્યુટ ફ્રાન્સાઇસ ડે રિસર્ચે પોર એક્સપ્લોઇટેશન ડે લા મેર (IFREMERસમુદ્રનો લાભ લેવા માટે ફ્રેન્ચ સંશોધન સંસ્થા) વચ્ચે સમજૂતી કરાર (MoU)

સમજૂતી કરાર

વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહકાર

13.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને મેસર્સ ટોટલ એનર્જી ગેસ એન્ડ પાવર લિમિટેડ (ટોટલ એનર્જી) વચ્ચે લાંબા ગાળાના LNG વેચાણ અને ખરીદી કરાર (SPA)ની સ્થાપના માટે હેડ ઓફ એગ્રીમેન્ટ (HoA)

કરાર

ઘોષણાઓ

રાજકીય/વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહકાર

1.

ભારત-ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારી ક્ષિતિજ 2047 અંગે ભાવિ રૂપરેખા

સંયુક્ત પ્રેસ રિલિઝ

2.

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત-ફ્રાન્સ વચ્ચે સહકાર બાબતે ભાવિ રૂપરેખા

સંયુક્ત પ્રેસ રિલિઝ

3.

વાણિજ્યિક લોન્ચ સેવાઓમાં સહયોગ માટે NSIL અને એરિયનસ્પેસ ઉદ્દેશ્ય

ઉદ્દેશ્ય પત્ર

દીર્ઘકાલિન વિકાસ સંબંધે સહકાર

4.

સિંગલ-યુઝ પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવા માટે સંયુક્ત પ્રતિબદ્ધતા

સંયુક્ત પ્રેસ રિલિઝ

લોકોથી લોકો વચ્ચેના આદાનપ્રદાન અને કલ્યાણ માટે સહકાર

5.

માર્સેલીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન

ઘોષણા

6.

રમતગમત ક્ષેત્રમાં સહકાર

ઉદ્દેશ્યની સંયુક્ત ઘોષણા

7.

CEFIPRA (ઇન્ડો-ફ્રેન્ચ અદ્યતન સંશોધન પ્રોત્સાહન કેન્દ્ર) ભંડોળમાં બંને પક્ષે € 1 મિલિયનની વૃદ્ધિ અને શિષ્યવૃત્તિઓમાં વૃદ્ધિ

ભાવિ રૂપરેખામાં સમાવેશ

8.

ફ્રેન્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી (અનુસ્નાતક અને તેથી ઉપરની) ડિગ્રી ધરાવતા હોય તેવા ભારતીયો માટે પાંચ વર્ષની માન્યતાના ટૂંકા રોકાણના શેંગેન વિઝા ઇશ્યુ કરવા

ભાવિ રૂપરેખામાં સમાવેશ

9.

સત્તાવાર પાસપોર્ટ પર વિઝા મુક્તિ

ભાવિ રૂપરેખામાં સમાવેશ

10,

પ્રોપાર્કો (ફ્રેન્ચ વિકાસ એજન્સીની પેટાકંપની) અને સત્ય માઇક્રોફાઇનાન્સ વચ્ચે તેના માઇક્રોક્રેડિટ/MSME પોર્ટફોલિયોને વધારવામાં અને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ (96% લાભાર્થીઓ) અને યુવાનો સહિતના બેંકિંગથી વંચિત લોકોને પ્રોત્સાહન આપી શકાય તે માટે સમર્થનના ઉદ્દેશ્યથી $20 મિલિયન માટેનો કરાર

ભાવિ રૂપરેખામાં સમાવેશ

11.

દીર્ઘકાલિન શહેરો સંબંધિત ભારતીય કાર્યક્રમ - "આવિષ્કાર, એકીકૃતતા અને ટકાઉક્ષમતા માટે શહેરી રોકાણ" (CITIIS 2.0)ના 2જા તબક્કા માટે ફ્રેન્ચ સમર્થન, જે જર્મની અને EU સાથે સહ-ધીરાણ આધારિત છે અને સંકલિત કચરા પર ધ્યાન કેન્દ્રિત કરીને વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપતા સ્પર્ધાત્મક રીતે પસંદ કરેલા પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે શહેર સ્તરે વ્યવસ્થાપન, રાજ્ય સ્તરે આબોહવા-લક્ષી સુધારાની ક્રિયાઓ અને રાષ્ટ્રીય સ્તરે સંસ્થાકીય મજબૂતીકરણ અને જ્ઞાનના પ્રસાર માટેનો કાર્યક્રમ છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1939911) Visitor Counter : 115