પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની પ્રખ્યાત ફ્રેન્ચ યોગ શિક્ષક સુશ્રી ચાર્લોટ ચોપિન સાથે મુલાકાત
પોસ્ટેડ ઓન:
14 JUL 2023 9:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ 2023ના રોજ પેરિસમાં પ્રખ્યાત ફ્રેન્ચ યોગ શિક્ષક સુશ્રી શાર્લોટ ચોપિનને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ શ્રીમતી ચોપિનની યોગમાં ઊંડી શ્રદ્ધા અને ફ્રાન્સમાં યોગના પ્રચારમાં તેમના અભૂતપૂર્વ કાર્યની પ્રશંસા કરી હતી.
શ્રીમતી ચોપિને યોગ કેવી રીતે સુખ લાવી શકે છે અને સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપી શકે છે તેના પર તેમના મંતવ્યો શેર કર્યા. તેઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને કારણે યોગ પ્રત્યેની વધતી રુચિ અંગે પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1939683)
મુલાકાતી સંખ્યા : 198
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam