પ્રધાનમંત્રીનું કાર્યાલય

મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 11 JUL 2023 10:00PM by PIB Ahmedabad

મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ H.E. શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"PM નરેન્દ્ર મોદી H.E. શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા, મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ અને મુસ્લિમ વિદ્વાનોના સંગઠનના અધ્યક્ષને મળ્યા. તેઓએ આંતર-શ્રદ્ધા સંવાદિતા, શાંતિ અને માનવ પ્રગતિ તરફ કામ કરવાના વિવિધ પાસાઓ પર ગહન ચર્ચા કરી હતી.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1939107) Visitor Counter : 107