પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ લક્ષ્ય સેનને કેનેડા ઓપન 2023માં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 10 JUL 2023 8:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનને કેનેડા ઓપન 2023માં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"કેનેડા ઓપન 2023માં તેની શાનદાર જીત બદલ પ્રતિભાશાળી @lakshya_sen ને અભિનંદન!

તેમનો વિજય તેમની મક્કમતા અને નિશ્ચયનો પુરાવો છે. તે આપણા રાષ્ટ્રને પણ અપાર ગર્વથી ભરી દે છે. તેમના આગામી પ્રયાસો માટે મારી તેમને શુભેચ્છાઓ.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1938537) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam