પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ તેમની આગામી યુએસએ મુલાકાત માટેના ઉત્સાહ માટે લોકોનો આભાર માન્યો
प्रविष्टि तिथि:
19 JUN 2023 10:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીની આગામી યુએસએ મુલાકાત માટે તેમના વિવિધ સમર્થન અને ઉત્સાહ માટે યુએસ કોંગ્રેસના સભ્યો અને વિચારશીલ નેતાઓ સહિત જીવનના તમામ ક્ષેત્રના લોકોનો આભાર માન્યો છે.
પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:
"કોંગ્રેસના સભ્યો, વિચારશીલ નેતાઓ અને અન્યો સહિત જીવનના તમામ ક્ષેત્રના લોકો મારી આગામી યુએસએ મુલાકાત અંગે તેમનો ઉત્સાહ શેર કરી રહ્યાં છે. તેમના માયાળુ શબ્દો માટે હું તેમનો આભાર માનું છું. આવા વિવિધ સમર્થન ભારત-યુએસએ સંબંધોના ઊંડાણને રેખાંકિત કરે છે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1933529)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada