પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારતે આબોહવા પરિવર્તનનો સામનો કરવા, ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા અને દેશની સમૃદ્ધ જૈવવિવિધતાને બચાવવામાં નોંધપાત્ર પગલાં લીધા છે: પ્રધાનમંત્રી શ્રી

प्रविष्टि तिथि: 16 JUN 2023 2:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આબોહવા પરિવર્તનનો સામનો કરવા, ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવા અને દેશની સમૃદ્ધ જૈવવિવિધતાને જાળવવામાં મહત્ત્વપૂર્ણ પગલાઓ વિશે લેખો, ગ્રાફિક્સ, વીડિયો અને માહિતી શેર કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"આપણી પરંપરાઓ અને સિદ્ધાંતોને અનુરૂપ, અમે #9YearsOfSustainable Growth પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે આબોહવા પરિવર્તન સામે લડવા, ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા અને ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાને બચાવવામાં નોંધપાત્ર પગલાં લીધા છે."

YP/GP/JD

 


(रिलीज़ आईडी: 1932914) आगंतुक पटल : 274
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam