પ્રધાનમંત્રીનું કાર્યાલય

મધ્યમ વર્ગની મહેનત નવા ભારતની ભાવનાને વ્યાખ્યાયિત કરે છે: પ્રધાનમંત્રી

Posted On: 10 JUN 2023 11:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના મધ્યમ વર્ગને મજબૂત બનાવનારી અને તેમની તકોનો વિસ્તાર કરનારી પહેલો વિશે લેખો, ગ્રાફિક્સ, વીડિયો અને માહિતી શેર કરી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"વૃદ્ધિ અને નવીનતા ચલાવવામાં મધ્યમ વર્ગ મોખરે છે. તેમની સખત મહેનત નવા ભારતની ભાવનાને વ્યાખ્યાયિત કરે છે. અમારી સરકારે મધ્યમ વર્ગના લાભ માટે સતત વધુ 'ઇઝ ઑફ લિવિંગ' તરફ કામ કર્યું છે. #9YearsOfEnabledMiddleClass"

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1931239) Visitor Counter : 129