પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારતના જીડીપીમાં બ્લુ ઈકોનોમીના યોગદાન પરનો લેખ

प्रविष्टि तिथि: 08 JUN 2023 7:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી કાર્યાલયે વિશ્વ મહાસાગર દિવસ પર કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજુજુનો એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

"કેન્દ્રીય મંત્રી @KirenRijijuજી લખે છે કે કેવી રીતે ભારત, તેના વ્યાપક દરિયાકાંઠા અને દરિયાઈ સંસાધનો સાથે, તેની બ્લુ ઈકોનોમીની સંભાવનાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1930878) आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam