પ્રધાનમંત્રીનું કાર્યાલય

આપણા રાષ્ટ્રના યુવાનોને સશક્ત બનાવવા એ અમારી સરકારના કાર્યનું કેન્દ્ર છે: પ્રધાનમંત્રી

Posted On: 07 JUN 2023 1:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી ઇકોસિસ્ટમ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે લેખો, ગ્રાફિક્સ, વીડિયો અને માહિતી શેર કરી છે.

પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું: "આપણા રાષ્ટ્રના યુવાનોને સશક્ત બનાવવા એ અમારી સરકારના કાર્યનું કેન્દ્ર છે. વિવિધ ક્ષેત્રોમાં, અમે એક ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં દરેક યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ થાય. #9YearsOfEmpoweringYouth"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1930451) Visitor Counter : 156