પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમને મેન્સ જુનિયર એશિયા કપમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
02 JUN 2023 6:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમને મેન્સ જુનિયર એશિયા કપમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"અમારી જુનિયર મેન્સ હોકી ટીમને મેન્સ જુનિયર એશિયા કપમાં તેમની શાનદાર જીત માટે હાર્દિક અભિનંદન. તેમની જીત આપણા યુવાનોની વધતી જતી પ્રતિભા અને સંકલ્પને દર્શાવે છે. તેઓએ ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું છે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1929490)
आगंतुक पटल : 263
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam