પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને પાપુઆ ન્યુ ગિનીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

Posted On: 22 MAY 2023 2:15PM by PIB Ahmedabad

ગવર્નમેન્ટ હાઉસ ખાતે વિશેષ સમારોહમાં પપુઆ ન્યુ ગિની (PNG)ના ગવર્નર-જનરલ મહામહિમ સર બોબ ડાડેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ (GCL)થી નવાજ્યા. આ PNGનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને "ચીફ" ટાઈટલ આપવામાં આવે છે.

YP/GP/JD

 



(Release ID: 1926352) Visitor Counter : 259