પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી પપુઆ ન્યુ ગિનીના પોર્ટ મોરેસ્બી પહોંચ્યા
प्रविष्टि तिथि:
21 MAY 2023 8:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 મે 2023ના રોજ સાંજે પોર્ટ મોરેસ્બી પહોંચ્યા હતા. એક ખાસ ચેષ્ટા સાથે, પપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી જેમ્સ મારાપે એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીને 19 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત પ્રશાંત દ્વીપના દેશો સાથે ભારતની ગાઢ મિત્રતાને રેખાંકિત કરે છે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1926171)
आगंतुक पटल : 290
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam