પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સના સીઈઓ શ્રીમાન તોશી શિબાતા પીએમને મળ્યા

Posted On: 12 MAY 2023 8:39PM by PIB Ahmedabad

રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સના સીઈઓ શ્રીમાન તોશી શિબાતા નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"@RenesasGlobalના CEO શ્રી તોશી શિબાતા સાથે ફળદાયી મીટિંગ કરી. અમે સેમિકન્ડક્ટર્સની દુનિયામાં ટેક, ઇનોવેશન અને ભારતની પ્રગતિને લગતા પાસાઓ પર ચર્ચા કરી."

YP/GP/JD


(Release ID: 1923815) Visitor Counter : 177