પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સીબીએસઈ ધોરણ-12 ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરનાર તમામને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
12 MAY 2023 2:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરનાર તમામ #ExamWarriors ને અભિનંદન પાઠવ્યા છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "હું એવા તમામ #ExamWarriors ને અભિનંદન આપું છું જેમણે CBSE ધોરણ-12ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે. મને આ યુવાનો પર તેમની સખત મહેનત અને નિશ્ચય બદલ ગર્વ છે. હું તેમના માતા-પિતા અને શિક્ષકોને પણ યુવાનોની સફળતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ અભિનંદન આપું છું."
"જેમને લાગે છે કે તેઓ 12 ધોરણની પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત - તેવા તેજસ્વી યુવાનોને હું કહેવા માંગુ છું કે તમારી પાસે આવનારા સમયમાં ઘણું બધું જોવાનું છે. પરીક્ષાઓનો સમૂહ તમને વ્યાખ્યાયિત કરતું નથી. તમારી પ્રતિભાનો ઉપયોગ એવા ક્ષેત્રોમાં કરો કે જેના વિશે તમે ઉત્સાહી છો. તમે ચમકશો!"
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1923651)
आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam