પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ રત્નીપોરા માટે રેલ કનેક્ટિવિટીની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
11 MAY 2023 6:14PM by PIB Ahmedabad
રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે અવંતીપોરા અને કાકાપોરા વચ્ચે રત્નીપોરા હોલ્ટની લાંબા સમયથી પડતર માંગ આખરે પૂરી થઈ ગઈ છે. આ હોલ્ટ સુલભ પરિવહન સાથે પ્રદેશમાં ગતિશીલતાને સરળ બનાવશે.
રેલવે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધુ ગાઢ બનાવવા માટે સારા સમાચાર."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1923476)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam