પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાને તેમના રાજ્યાભિષેક પર અભિનંદન પાઠવ્યા

Posted On: 06 MAY 2023 10:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાને તેમના રાજ્યાભિષેક પર અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાને તેમના રાજ્યાભિષેક પર ખૂબ ખૂબ અભિનંદન. અમને ખાતરી છે કે આગામી વર્ષોમાં ભારત-યુકે સંબંધો વધુ મજબૂત થશે. @રોયલ ફેમિલી"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1922347) Visitor Counter : 150