પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એપ્રિલ 2023માં રાયબરેલીની આધુનિક રેલ કોચ ફેક્ટરી દ્વારા 10,000 કોચ બનાવવાના નવા રેકોર્ડને બિરદાવ્યો
Posted On:
05 MAY 2023 11:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023માં મોર્ડન રેલ કોચ ફેક્ટરી, રાયબરેલી દ્વારા 10,000 કોચ બનાવવાના નવા રેકોર્ડને બિરદાવ્યો છે.
રેલવે મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“અદ્ભુત! આ ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપવા અને રેલવે ક્ષેત્રને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1922134)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam