પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ ભારતના એકંદર કોલસા ઉત્પાદનમાં ક્વોન્ટમ જમ્પની પ્રશંસા કરી

Posted On: 03 MAY 2023 8:01PM by PIB Ahmedabad

કોલસા મંત્રાલયે ટ્વીટ કર્યું કે નાણાકીય વર્ષ 2018-2019માં 728.72 મિલિયન ટનની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23માં ભારતના એકંદર કોલસાના ઉત્પાદનમાં લગભગ 23% ની વૃદ્ધિ સાથે 893.08 મેટ્રિક ટનનો વધારો થયો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો:

"સેક્ટર માટે અને ભારતની એકંદર આર્થિક પ્રગતિ માટે પણ ખૂબ સારા સમાચાર છે."

 

વધુ વિગતો નીચેની લિન્ક પર મળી શકે છે

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1921662

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1921818) Visitor Counter : 194