પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બિલ ગેટ્સની મન કી બાતની પ્રશંસા બદલ આભાર માન્યો

Posted On: 01 MAY 2023 12:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત માટે બિલ ગેટ્સના પ્રશંસાના શબ્દો બદલ તેમનો આભાર માન્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"હું મારા મિત્ર @BillGates તેના પ્રશંસાના શબ્દો માટે આભાર માનું છું. #MannKiBaat આપણ પૃથ્વીને વધુ સાર બનાવવા માટે ભારતના લોકોની સામૂહિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેના વિશે શ્રી ગેટ્સ પણ ઉત્સાહી છે. @BMGFIndia દ્વારા કરાયેલા અભ્યાસમાં SDGs સાથે મજબૂત પડઘો સારી રીતે પ્રકાશિત થયો છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1921055) Visitor Counter : 182