પોસ્ટેડ ઓન:
22 APR 2023 9:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“પૃથ્વી દિવસ પર, હું આપણી પૃથ્વીને વધુ સારી બનાવવા માટે કામ કરનારા તમામ લોકોની પ્રશંસા કરું છું. ભારત પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની આપણી સંસ્કૃતિને અનુરૂપ ટકાઉ વિકાસને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com