પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિહારને નેશનલ ગેસ ગ્રીડ સાથે જોડનારા બરૌની ગુવાહાટી પાઈપલાઈનના બિહાર ભાગને પૂર્ણ કરવાની પ્રશંસા કરી

Posted On: 22 APR 2023 9:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઊર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ બિહારને નેશનલ ગેસ ગ્રીડ સાથે જોડતી બરૌની ગુવાહાટી પાઈપલાઈનના બિહાર ભાગને પૂર્ણ કરવાની પ્રશંસા કરી છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આ બિહારની પ્રગતિમાં ઘણો ઉમેરો કરશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1918718) Visitor Counter : 147