પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલનો GeM પોર્ટલ પરનો લેખ શેર કર્યો

Posted On: 20 APR 2023 12:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા વિવિધ વિભાગોમાં ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) પ્લેટફોર્મની અસર પર લખાયેલો લેખ શેર કર્યો છે.

કેન્દ્રીય મંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"કેન્દ્રીય મંત્રી શ્રી @PiyushGoyal સમજાવે છે કે કેવી રીતે @GeM_India પ્લેટફોર્મ વિભાગો દ્વારા બચત તરફ દોરી ગયું અને પારદર્શિતા તેમજ વિક્રેતાઓ માટે વાજબી સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યું."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1918202) Visitor Counter : 187