પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોટ્ટયમ (સબરીમાલા) ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે સાઇટ ક્લિયરન્સની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
18 APR 2023 10:33AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટ્ટયમ (સબરીમાલા) ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 2250 એકરથી વધુ જમીનની સાઇટ ક્લિયરન્સની પ્રશંસા કરી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"પર્યટન અને ખાસ કરીને આધ્યાત્મિક પર્યટન માટે સારા સમાચાર."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1917523)
आगंतुक पटल : 287
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam