પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વંદે ભારત પર નાગરિકનો વીડિયો શેર કર્યો
પોસ્ટેડ ઓન:
16 APR 2023 10:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસમાં તેમના અનુભવ વિશે એક નાગરિકનો વીડિયો શેર કર્યો છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, રાજસ્થાનના હેન્ડલ દ્વારા એક ટ્વીટને રીટ્વીટ કરીને, તેમણે વંદે ભારત પર વીડિયો શેર કર્યો હતો, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આરજે સૂફીને તેમની વંદે ભારત યાત્રાને પ્રકાશિત કરતા જોવાનો આનંદ આવ્યો."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1917040)
મુલાકાતી સંખ્યા : 251
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam